LIFE CHANGING SUVICHAR
SUVICHAR:01
GUJARATI BEST SUVICHAR
સુવિચાર ભંડાર
સુવિચારથી બદલો તમારું જીવન
જીવન ઉપયોગી સુવિચાર
(1). તમે કોઇપણ જોખમ નહી ઉઠાવો તો બધુ જોખમી બની જશે.
(2).વિચાર ભાગ્યનું બીજું નામ છે. – સ્વામિ રામતીર્થ
(3).જ્ઞાન સંઘરશો તો ઘટશે, વંહેચશો તો વધશે.
(4).હું નહી કરી શકું એવું કહેનાર ,કશું સિદ્ધ કરી શકતો નથી.
(5).યાદ રાખો કે ગમે તેવી આસમાની અનુકુળતાનો અંતિમ અંજામ પ્રતિકુળતા જ છે.
(6).કટાઇ જવા કરતાં કામ કરી ઘસાઇ જવું સારૂ…
(7).જે હાથ ગુલાબ અર્પે છે તે હાથમાં હંમેશા સુંગધ રહી જાય છે.
(8). રસ્તો અંધકારમય થાય ત્યારે છોડી જાય ,એ અશ્રધ્ધાળુ છે.
(9).ચંદ્ર ઉપર પહોંચવાની મહત્ત્વકાંક્ષા રાખો, ત્યાં નહી પહોંચો તો કોઇ તારા તરફની ગતી તો રહેશે જ.
(10).જે કુંટુબ સાથે મળીને પ્રાર્થના કરે છે,તે કુટુંબ સાથે રહી શકે છે.