Bill Gates’ Rules for Life -બીલ ગેટ્સનાં નિયમો.

Bill Gates’ Rules for Life – બીલ ગેટ્સનાં જીવનમાં ઉતારવાં જેવાં નિયમો.


Bill Gates’ rules are invaluable -formulas for life


 જીવનમાં આગળ વધવા માટે અને સફળ થવા માટે  આ છે -બિલ ગેટ્સનાં કેટલાંક જીવન મંત્રો


Bill Gates' Rules

(1)
 
જીવનની તકલીફોથી ટેવાઇ જાઓ.


(2)
 
વિશ્વને તમારા કામથી જ મતલબ છે, વિચારોથી નહી.


 
(3)
 
તમારે જીવનમાં જે કાંઇ જોઇતું હોય તેને દિવસ અને કલાકોમાં વિભાજીત કરીને કામે લાગી જાઓ.


 
(4)
 
પ્રયત્નો કરતાં રહેવામાં કોઇ શરમ નથી.


 
(5)
 
તમારી ભુલો માટે કોઇને દોષ આપવાને બદલે તેનાં કારણ શોધો.


 
(6)
 
તમારા મા-બાપ તમારા ખર્ચ ઉઠાવીને થાકી ગયા છે,તે હક્કિત બને તેટલું વહેલું સમજી લ્યો.


 
(7)
 
કોઇ તક ફરી મળતી નથી, પરતું નવી તકો જરૂર મળે છે.


 
(8)
 
જીવન કદી ધોરણ પ્રમાણે તમને પાસ કરીને આગળ લઇ જતું નથી,અંહિ વેકેશન પણ હોતું નથી.


 
(9)
 
સફળતા માટે ધ્યેય નક્કી કરીને સતત કામ કરતાં રહો.


 
(10)
 
તમને ન ગમતાં માનવી સાથે પણ સૌજન્યથી વર્તો, શી ખબર તેની સાથે જ કામ કરવાનાં દિવસો આવી જાય.