WHATSAAP STATUS SUVICHAR IN GUJARATI

WHATSAAP STATUS SUVICHAR IN GUJARATI

મિત્રોને મોકલવાં જેવાં સુંદર સુવિચારો

(1). આખું જગત સુખી રહે એવી ઇચ્છા દ્રઢ કરવાથી આપણે પોતે પણ સુખી થઇએ છીએ.
 
(2). ભારત દેશ એટલો બધો ઉન્નત થશે કે તેને જોઇ લોકો સ્તબ્ધ થઇ જશે.
 
(3). પરિણામની ચિંતા કર્યા વગર અનુસરણ કરો,ચિંતા કર્યા વગર અતિંમ ધ્યેય સુધી પંહોચો,બિકણ અને દંભી બનો નહી.
 
(4). ધ્યેય અને કષ્ટનો ત્યાગ કરો,સંગઠિત બનીને અન્યની સેવા કરવાનું શીખો,આની આપણાં દેશને સૌથી વધુ જરીર છે.
 
(5). બહુજન હિતાય, બહુજન સુખાય માત્ર બોલવાથી નથી થતું,તેના માટે બલિદાન આપવું પડશે.
 
(6). જ્યારે નદીમાં સહેજ પણ પાણી નહી હોય,ત્યારે પાર કરીશું એવું વિચારીને બેસી ન રહો.
 
(7). હું તો માત્ર પરોપકારને જ કર્મ સમજું છું બીજા બધા કર્મને કુકર્મ સમજું છું.
 
(8). સો વર્ષના અજ્ઞાન કરતાં ,શાણપણની એક ક્ષણ વધારે સારી છે.
 
(9).મારું બાળપણનું પારણું,મારા યૌવનનું વિહાર ઉપવન અને મારા બુઢાપાનું પવિત્ર સ્વર્ગ ભારત સમાજ છે.
 
(10). સર્વોચ્ચ આદર્શ છે- નિરંતર અને સપૂર્ણ આત્મત્યાગ, જેમાં કોઇ પ્રકારનું હું નહી કેવળ તું જ તું છે.

ગુજરાતી સુવિચારોનો ભંડાર એટલે – ગુડ થિન્કિગ,BEST SUVICHAR,GOOD THINKING